પ્રતિભાવો

આપનો અમુલ્ય પ્રતિભાવ આપો.

Advertisements

8 thoughts on “પ્રતિભાવો

 1. આદરણીયભાઈશ્રી. મિહિર

  આપે શોધ અને શોધકની માહિતી આપી અને

  વિદ્યાર્થી જગતને લાભાન્વિત કર્યા તે બદલ શિક્ષણ જગત

  આપનો ખુબ ખુબ માને છે.

  બસ આમ, જ અવનવું મુકીને શિક્ષણ જગતની સેવા કરતા રહો.

 2. Mihirbhai Desh ni pragti udhygo ,vigyan ,davao,ayushy,vagere ma bhale thai pan akhodesh manvata vihin duskrutyone Ravade chadhi gayo chhe ,baharno chor samjya pan gharna j mulyo visari adhogatima pot prakashe ,naryo dambh ,khotta dekhada ,deshne paymali ma dhakeli de,
  kharej aapne durbal prajachhiye ,niti niyam tadke mukya chhe ane te shikshito ye ,ganata vidwano adedhad vidhno kare mota dekhaya pan te lagbhag khotta hoy chhe ,

 3. “……..માઈક્રોવેવ પસાર થઈને બટાકાને બાફે છે . જેમાં બાઉલ કે આસપાસનું વાતાવરણ / હવા ગરમ થતી નથી . આમ ઓવન માં ઊર્જાની બચત થાય છે.
  જયારે આપણે ગેસ સ્ટોવ પર ખોરાક રાંધીએ છે, ત્યારે ,વધુ ગરમી ને કારણે ખોરાક માંના પોષક તત્વો નાશ પામે છે જયારે ઓવન માં યોગ્ય અને ટૂંકા ગાળા ની ગરમી ના કરણે ખોરાક આરોગ્યવર્ધક બને છે…અને સ્વાદિષ્ટ બને છે……”

  દરેક વસ્તુ/ક્રિયા-પ્રક્રિયાની ની બે કે તેથી વધુ બાજુ[પાસાં] હોઈ શકે ! ‘ગુણ’/ફાયદાકારક કે ‘દોષ’ નુકસાનકારક …. હોઈ શકે !
  ક્યાંક એવું વાંચ્યાનું યાદ આવે છે :- ” કેન્સર”ના અમુક કારણોમાં ” અતિવ્યસ્તતા ને લઈને ઉતાવળ/જલ્દી-જલ્દી કામ કરી લેવાની વૃતિ -પ્રવૃત્તિ આવી વૈજ્ઞાનિક શોધો-સાધનો [સાયંસ કે તેની શોધો સામે વાંધો નથી !, પણ એની આડ-અસરો બાબત પણ …વિચારવું ઘટે કે નહીં ?] ની ભરમાર વધી છે , એનો બે-હિસાબ ઉપયોગ રંધાતા પદાર્થોમાં સુક્ષ્મ પ્રક્રિયા,જે મેગ્નેટિક કે વીજળીક [આવા માઈક્રોવેવ જેવા] તરંગોજન્ય એકાએક પેદા થતી વધુ ગરમી ને કારણે ,અત્યંત ઊંચી ગરમી કે ઊર્જાના સ્વરૂપો એકંદરે પોષક તત્ત્વો-વિટામીનોને વિષકારક બનાવી મુકે છે જે આખરે સેહતને જોખમી ઝોનમાં મુકે છે એ વિષે કોઈ સંશોધન પૂર્ણ વાતો હોય તો આ સાથે મૂકાવી ઘટે ! અહીં એક વાત ઔર ….. આપણી અસ્સલ દેશી ચૂલા પર અને ગેસ પર રંધાયેલી વાનગીઓ ના સ્વાદ અને ગુણ-દોષના ફરક જાણી જોયા છે ? કહે છે , ધીમા તાપે બનાવેલી ખીચડી જે સરસ સ્વાદનો અનુભવ આપે ,,તે આજની ખીચડીમાં હોય છે ખરો? કુદરતી વાતાવરણ અને મૂળ સ્વરૂપે મળતી વસ્તુઓનો પ્રમાણસર “રેશનલ’ ઉપયોગ ….ની વિશાયક ,સકારાત્મક અસરો અને કમસેકમ નૂક્સાંની વાતો આપણા વડવાઓ કરતાં તે આપણે ન-ગન્ય કરી છે એના પરિણામો નજર સામે જ છે ને?
  આપણી જીવન-શૈલી બાબત ફેર-વિચારણાની જરૂર લાગે છે કે નહીં ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s