પ્રયોગ ઘર વિષે

પ્રયોગઘરમાં આપનું હાર્દિક સ્વાગત.

પ્રયોગઘરએ વિજ્ઞાનની અંદર જીજ્ઞાસા ધરાવતા તમામ બાળકો અને જીજ્ઞાસુઓને સમર્પીત છે.

વિજ્ઞાનની‌ અંદર થતી શોધખોળો, વૈજ્ઞાનીક પરિચય વગેરે જેવી માહિતી પ્રયોગઘરની અંદર સાંકળી શકાય તેવો અમારો નમ્ર પ્રયાસ છે. આ સાથે સાથે બાળકો માટે ખાસ વૈજ્ઞાનીક પ્રવતીઓ પણ સાંકળી શકાય તેવો પ્રયાસ રહેશે.

અહીં પ્રાપ્ત થનારી તમામ માહિતી‌ બાળકો સમજી શકે તેવી‌ ગુજરાતી‌ ભાષામાં‌ રાખવાનો આગ્રહ રાખ્યો છે, જેમાં અમુક વૈજ્ઞાનિક શબ્દોનો અંગ્રેજી અનુવાદ પણ સાથોસાથ મુકી‌ શકીએ તેવી કોશીષ કરીશું.

આપના તમામ પ્રકારના સુચનો અને સહકાર આવકાર્ય છે.

સર ન્યુટન

Advertisements