ડોલ્બી સાઉન્ડ : અવાજની દુનિયામાં પરિવર્તન

AHMS111657-large

[દિવ્યભાસ્કર ન્યુઝ પેપરમાંથી સાભાર]

ડોલ્બી લેબોરેટરીઝે સિનેમાઘરોમાં પોતાની નવી સાઉન્ડ ટેકનોલોજીની સ્થાપના કરી ત્યારે ફિલ્મોમાં સંગીત અને અવાજનું રૂપ જ બદલાઇ ગયું. આ એવી ક્રાંતિ હતી, જાણે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો પછી રંગીન ફિલ્મોનું આગમન થયું હોય.

વાજનો જાદુ પોતાના યોગ્ય સ્વરૂપમાં સિનેમા તથા સંગીત પ્રેમીઓ સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કામ ડો. રે. ડોલ્બીએ કર્યું. ડોલ્બીનું મૃત્યુ થોડા દિવસો પહેલાં ૮૦ વર્ષની ઉંમરે સન ફ્રાંસિસ્કોમાં થયું. તેમને ની શોધ માટે હંમેશાં યાદ રખાશે. તેમના આ ઉપકરણની વિશેષતા એ છે કે તે આજુબાજુના અવાજને પ્રભાવશાળી રીતે ઘટાડી દે છે. ઓડિયો એન્જિનિયરિંગની પોતાની આ શોધ માટે તેમને ઓસ્કર પુરસ્કાર અપાયો હતો. આ ઉપરાંત તેમને એમી પુરસ્કારો તથા એક ગ્રેમીથી પણ સન્માનિત કરવામાં આવી ચૂકયા છે. ડો. રે.મિલ્ટન ડોલ્બીનો જન્મ ૧૮ જાન્યુઆરી, ૧૯૩૩માં અમેરિકાના પોટર્લેન્ડમાં થયો હતો. એમના પિતા અર્લ મિલ્ટન ડોલ્બી એક સેલ્સમેન હતા. ડોલ્બી બાળપણથી જ ઘ્વનિ ઉપકરણોમાં રસ લેતા હતા. જયારે ઘરમાં કોઇ સંગીતની રેકોર્ડ વાગી રહી હોય, તો બહુ ઘ્યાનથી તેને સાંભળતા હતા. ૧૯૪૯માં ડોલ્બી હાઇસ્કૂલમાં અભ્યાસ કરી રાા હતા ત્યારે એક રશિયન ઇલેકિટ્રકલ એન્જિનિયર અલેકઝેન્ડર પોનિઆતોફ એમની સ્કૂલમાં આવ્યા હતા. એ વિડિયો રેકોર્ડર અને એનાં જેવાં બીજાં ઉપકરણ બનાવતા હતાં. તેમને પોતાના એક સાર્વજનિક વ્યાખ્યાનમાં પ્રોજેકટર ચલાવવા માટે એક યુવાન પ્રોજેકશનિસ્ટની જરૂર હતી અને તેની જ શોધમાં તેઓ ડોલ્બીની સ્કૂલમાં ગયા હતા. ડોલ્બીએ સહર્ષ આ કામ સ્વીકારી લીધુું. પોનિઆતોફ ડોલ્બીથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાની કંપની એમપેકસમાં કામ કરવા બોલાવી લીધા.

એ દિવસો દરમિયાન ડોલ્બીએ કાું હતું, એમપેકસમાં ડોલ્બીએ કંપનીના વિડિયો ટેપ રેકોર્ડર માટે ઇલેકટ્રોનિક સાધનોનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૫૭માં એમણે સ્ટેનફોર્ડ વિશ્વવિધાલયમાંથી ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધી. એ વર્ષે એમણે આ કંપની પણ છોડી દીધી. એ પછી ડોલ્બીને બ્રિટનમાં ઉરચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી ગઇ. કેમ્બિ્રજમાં એમણે ૧૯૬૧માં ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું. કેમ્બિ્રજમાં એમની મુલાકાત એક જર્મન વિધાર્થી ડેગમાર બોમટર્ સાથે થઇ. આ મુલાકાત પ્રેમ અને પછી લગ્નમાં પરિણમી.

ભારત સાથે સંબંધ

એમના શોધની સ્ટોરી ભારત સાથે પણ જોડાયેલી છે. ૧૯૬૨માં યુનેસ્કોએ આવા નિષ્ણાતની શોધ માટે અખબારમાં જાહેરાત કરી હતી. જે એક નવા વૈજ્ઞાનિક તથા ઔધાગિક ઉપકરણોના વિકાસ માટે એક નવી પ્રયોગશાળા સ્થાપવાના કામમાં ભારત સરકારને પોતાનો સહયોગ આપી શકે. ડો. ડોલ્બીએ આ પદ માટે પોતાનું આવેદનપત્ર મોકલી દીધું અને તેમની પસંદગી પણ થઇ ગઇ. ૧૯૬૩માં એ ભારત આવ્યા. તેમના કાર્ય દરમિયાન પોતાનો મૂળ રસનો વિષય કયારેય તેમની નજરથી દૂર ન થયો. તેમણે અનેક સંગીતકારોને પોતાના ઘરે સંગીતનું પ્રદર્શન કરવા બોલાવ્યા. ડોલ્બીને ખબર પડી કે ટેપનો હિસિંગ સાઉન્ડ રેકોિર્ડંગના અવાજને ખરાબ કરી રાો છે.

એક મુલાકાતમાં ડોલ્બીએ કહેલું, ભારતમાં તે બે વર્ષ રાા અને તે દરમિયાન આ સમસ્યા ઉકેલવામાં સફળ પણ રાા. ઇંગ્લેન્ડ પરત ફર્યા પછી એમણે ડોલ્બી લેબોરેટરીઝની સ્થાપના કરી. આ પ્રયોગશાળામાં પહેલા તેમણે ટેપ રેકોર્ડરના હિસિંગ સાઉન્ડ ઘટાડવામાં સફળતા મેળવી. એ પછી એમનું ઘ્યાન ફિલ્મોના રેકોિર્ડંગ તરફ ગયું. ૬૦ ના દાયકામાં ફિલ્મોનો અવાજ ઘરમાં વાગતા સ્ટીરિયો સિસ્ટમની સરખામણીમાં બહુ ખરાબ હતો. આ વિષયમાં ડો. ડોલ્બીના નિધન પછી હોલિવૂડના ઓસ્કર વિજેતા ફિલ્મ એડિટર વોલ્ટર મર્ચે તેમને પોતાની શ્રદ્ધાંજલિ આપતાં કાું કે, ભારતમાં તે બે વર્ષ રાા અને તે દરમિયાન આ સમસ્યા ઉકેલવામાં સફળ પણ રાા. ઇંગ્લેન્ડ પરત ફર્યા પછી એમણે ડોલ્બી લેબોરેટરીઝની સ્થાપના કરી. આ પ્રયોગશાળામાં પહેલા તેમણે ટેપ રેકોર્ડરના હિસિંગ સાઉન્ડ ઘટાડવામાં સફળતા મેળવી. એ પછી એમનું ઘ્યાન ફિલ્મોના રેકોિર્ડંગ તરફ ગયું. ૬૦ ના દાયકામાં ફિલ્મોનો અવાજ ઘરમાં વાગતા સ્ટીરિયો સિસ્ટમની સરખામણીમાં બહુ ખરાબ હતો. આ વિષયમાં ડો. ડોલ્બીના નિધન પછી હોલિવૂડના ઓસ્કર વિજેતા ફિલ્મ એડિટર વોલ્ટર મર્ચે તેમને પોતાની શ્રદ્ધાંજલિ આપતાં કાું કે, ફિલ્મની સાઉન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરી રાા હતા. પણ ડોલ્બી લેબોરેટરીઝે સિનેમાઘરોમાં પોતાની નવી સાઉન્ડ ટેકનોલોજીની સ્થાપના કરી ત્યારે ફિલ્મોના સંગીત તથા અવાજનું રૂપ જ બદલાઇ ગયું. આ એવા પ્રકારની ક્રાંતિ હતી, ાણે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો પછી રંગીન ફિલ્મોનું આગમન ન થયું હોય!’ ૧૯૮૦માં આ લેબોરેટરીએ ફિલ્મોનાં સાધનો પછી કોમ્પેકટ અને લેઝર ડિસ્કમાં આ શોધને લાગુ કરી.

બ્રિટનની મહારાણીએ ૧૯૮૭માં ડો. ડોલ્બીને તેની સિદ્ધિ બદલ થી સન્માનિત કર્યા. એ પછી ૧૯૯૭માં અમેરિકન રાષ્ટ્રપતિ કિલન્ટને તેમને દ્વારા તેમનું બહુમાન કર્યું. ડો. ડોલ્બીના પ્રયત્નો ભલે એક ોત્રમાં રાા હોય પણ એમનું જીવન વિચારોની લ મણરેખાને ઓળંગી આગળ જોવાનું શીખવે છે. દ્વારા તેમનું બહુમાન કર્યું. ડો. ડોલ્બીના પ્રયત્નો ભલે એક ોત્રમાં રાા હોય પણ એમનું જીવન વિચારોની લ મણરેખાને ઓળંગી આગળ જોવાનું શીખવે છે.અવાજની દુનિયામાં આણ્યું પરિવર્તન: ડોલ્બી

લેખક : જિતેન્દ્રકુમાર મિત્તલ


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements