જ્ઞાન-વિજ્ઞાન પથ

શા માટે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ોત્ર પ્રત્યે દુર્લ ા સેવીએ છીએ? ખરેખર તો દેશના સાચા વિકાસનો પાયો આ જ ોત્રો પર છે.

?લ્લા થોડાક દાયકાઓથી કમ્યુનિકેશન ોત્રે વિશ્વે હરણફાળ ભરી છે, જેના પ્રતાપે દુનિયાના બીજા દેશો, તેની પ્રગતિ, ત્યાંના લોકોનાં સુખચેન અંગે આપણને પ્રત્ય ા માહિતી મળી છે. આપણું પછાતપણું મનમાં જ સંગ્રહીને, ભૂતકાળની જાહોજલાલીને વાગોળતાં પોરસતા રાા છીએ. આપણા દેશની ભૂગોળ, આબોહવા કે સંસ્કતિની પરવા કર્યા સિવાય બીજાઓનું આંધળું અનુકરણ કરીએ છીએ.

ભૂતકાળના આપણા દેશની સમૃદ્ધિ કે સાંપ્રત વિશ્વના સમૃદ્ધ દેશો વિશે થોડુંક જ વિશ્લેષણ કરતાં એક વાત ચોક્કસ સામે આવે કે દેશની સમૃદ્ધિનો આધાર વિજ્ઞાન પ્રત્યે લોકોની અભિરુચિ અને પ્રયોગશીલ વિજ્ઞાનીઓને આભારી છે. કયારેક વિજ્ઞાનીઓની દાયકાઓની મહેનતનું પરિણામ સામાન્ય જનતા સમ ા નથી આવતું, પણ તેમના કાર્યનો દસ્તાવેજ આવનારી પેઢીના વૈજ્ઞાનિકો માટે એક ભોમિયાની ગરજ સારે છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ અને પ્રગતિમાં સામાન્ય જનતાનો, તેના પ્રોત્સાહનનો અને તેના ¼ષ્ટિકોણનો બહુમૂલ્ય ફાળો છે. આપણે દેશને સમૃદ્ધિના પથ પર લઇ જવો હશે તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અવગણના કરવી પાલવશે નહીં. આપણા દેશમાં સંખ્યાબંધ વિજ્ઞાનીઓ છે, પણ દુનિયાએ જેની નોંધ લેવી જ પડે તેવા કેટલા? આપણે શા માટે થોડા સુધારાવધારા સાથે ટેકનોલોજી આયાત કરીએ છીએ? નકલને જેવું રૂપાળું નામ આપી સંશોધન કર્યાનો સંતોષ શા માટે મેળવીએ છીએ?

આ વાતના નિચોડ સ્વરૂપે, વિજ્ઞાનના સંશોધન અને નવી ટેકનોલોજીના વિકાસમાં આપણા પછાતપણા માટે અંતે તો આપણી નબળી શિ ાણપદ્ધતિ જ સામે આવે છે. તદુપરાંત લોકોની માન્યતા, મૂલ્યો, વલણ વગેરે પણ વૈજ્ઞાનિક સંશોધનોની ગુણવત્તા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પૂર્વ અને પિશ્ચમના દેશોની સંસ્કતિ, લોકોનાં અભિગમ, મૂલ્યો વગેરે ઘણી રીતે નોખાં પડે છે. જેમ કે પૂર્વની સંસ્કતિ સામૂહિક સુખ અને સિદ્ધિઓને વ્યકિતગત સુખ અને સિદ્ધિઓ કરતાં વધારે મહત્ત્વ આપે છે. તેમને માટે તેઓ દેશ માટે શું કરે છે તેના કરતાં દેશ તેમના માટે શું કરે છે તે વધારે અગત્યનું હોય છે.

પૂર્વનો સમાજ માર્ગદર્શન, નેતૃત્વ કે દિશાનિર્દેશ માટે બીજા પર અવલંબિત હોય છે. વ્યકિતગત રીતે કશુંક નવું પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાં ાા કે વિશ્વનકશા પર છવાઇ જવાના તલસાટનો અભાવ જોવા મળે છે. જયારે પિશ્ચમની સંસ્કતિમાં લોકો સ્વપ્રયત્નથી શકિત ઉજાગર કરે છે. સ્વાવલંબન તેઓનો જીવનમંત્ર છે.

પિશ્ચમી લોકોનો સ્વતંત્ર મિજાજ કશું જ સ્વીકારી લેતો નથી. તેઓ સતત પોતાનું કૂતુહલ સંતોષતા રહે છે. બાળકોને આત્મનિરી ાણ અને મુકત મને પ્રશ્નો પૂછી તેમનાં જ્ઞાનની સીમાઓ વિસ્તારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ રીતે સંશયાત્મક અને અસહમતીના ગુણો સાથે વિકસેલી વિચારસરણી પારંપારિક જ્ઞાનની િ ાતિજો પાર કરી કશુંક નવું જ પ્રાપ્ત કરે છે. જયારે પૂર્વીય સમાજ વડીલો, માતાપિતા, શિ ાકો કે સરકારને આદર આપે છે. તેઓ સ્થાપિત મૂલ્યો અને રિવાજો સામે પ્રશ્ન નથી ઉઠાવતા. વડીલો તેમની નિષ્ક્રિય અને અનિર્ણયાત્મક વિચારસરણી બાળકોને વારસામાં આપે છે. શિ ાણપદ્ધતિ પ્રમાણે જે પાઠયપુસ્તકમાં લખ્યું છે તે અને જે વર્ગ ખંડમાં ભણાવાય છે તે કોઇ પણ પ્રશ્ન વગર સ્વીકારી લેવાની ટેવ પાડે છે.

આવી જમાના જૂની એકની એક ઘરેડમાં ઊછરેલાં બાળકો પાસે જિજ્ઞાસુ વલણની અપે ાા કઈ રીતે રાખી શકાય? ભારત એક સમયે ઉન્નત રાષ્ટ્ર હતું, પરંતુ ગુલામીએ તેનાં સંસાધનો, સંકલ્પશકિત, વૈજ્ઞાનિક પરંપરાઓ જેવી લા ાણિકતાઓને લૂણો લગાડયો અને તે સંકુચિત અને ર ાણાત્મક બની ગયું. આપણે નિયતિમાં માનીએ છીએ, પરંતુ આપણી પરંપરા મહત્ત્વાકાં ાા અને વ્યકિતગત શ્રેષ્ઠતાને અવરોધતી નથી. આપણે ભલે પ્રારબ્ધમાં માનતા હોઇએ પણ પુુરુષાર્થ પર કોઇ લગામ નથી. હા, આપણને નિષ્ફળતાનો ખૂબ ભય લાગે છે. બાળકો કારકિર્દી કે અભ્યાસક્રમ પસંદ કરતી વખતે નિષ્ફળતાના લાંછન પ્રત્યે ખૂબ સજાગ હોય છે.

વૈજ્ઞાનિક સંશોધન લાંબા સમય સુધી ચાલતું મહાકાર્ય છે. તેને સંપન્ન કરવા માટે અનેક વિધ્નો પાર પાડવાં પડે છે. વિજ્ઞાનનો માર્ગ કિઠન છે. અહીં અનેક નિષ્ફળતાઓને પચાવવી પડે છે.

નિષ્ફળતાને સફળતાનું પગથિયું માની તેને પિશ્ચમી સંસ્કતિની જેમ ઊજવવાની માનસિકતા કેળવવી જરૂરી છે. આપણા દેશમાં માવતરોએ, શિ ાકોએ, શિ ાણવિદોએ, સરકારે સહિયારા પ્રયાસથી શિ ાણપદ્ધિમાં ધરમૂળ પરિવર્તન કરવાની જરૂર છે. સાથોસાથ જનસમુદાયે પણ વિજ્ઞાન પ્રત્યે રસ દાખવવાની તેમ જ નવા વિચારોને – નવા આવિષ્કારોને પ્રોત્સાહિત કરવાની મનોવૃત્તિ કેળવવાની જરૂર છે.

આવતી પેઢી માટે આપણે એવા વાતાવરણનું નિર્માણ કે તેઓ કુતૂહલ સંતોષવા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછતાં અચકાય નહીં, સાથોસાથ સાનુકૂળ માનસિકતા અપનાવીએ જેથી આગામી પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્રાંતિની મશાલચી બને અને નોબેલ પારિતોષિક કમિટીને તેની નોંધ લેવી પડે. આપણે આ માટે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે આપણી નિષ્ક્રિયતા અને નિયતિવાદ. આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેની રાહ જોવાને બદલે પરિસ્થિતિ નિર્માણના ભગીરથ કાર્યમાં લાગી જઇએ. આ કાર્ય વ્યકિતગત તેમ જ સામાજિક બન્ને ોત્રે સરખું મૂલ્ય ધરાવે છે. જેવું રૂપાળું નામ આપી સંશોધન કર્યાનો સંતોષ શા માટે મેળવીએ છીએ?

આ વાતના નિચોડ સ્વરૂપે, વિજ્ઞાનના સંશોધન અને નવી ટેકનોલોજીના વિકાસમાં આપણા પછાતપણા માટે અંતે તો આપણી નબળી શિ ાણપદ્ધતિ જ સામે આવે છે. તદુપરાંત લોકોની માન્યતા, મૂલ્યો, વલણ વગેરે પણ વૈજ્ઞાનિક સંશોધનોની ગુણવત્તા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પૂર્વ અને પિશ્ચમના દેશોની સંસ્કતિ, લોકોનાં અભિગમ, મૂલ્યો વગેરે ઘણી રીતે નોખાં પડે છે. જેમ કે પૂર્વની સંસ્કતિ સામૂહિક સુખ અને સિદ્ધિઓને વ્યકિતગત સુખ અને સિદ્ધિઓ કરતાં વધારે મહત્ત્વ આપે છે. તેમને માટે તેઓ દેશ માટે શું કરે છે તેના કરતાં દેશ તેમના માટે શું કરે છે તે વધારે અગત્યનું હોય છે.

પૂર્વનો સમાજ માર્ગદર્શન, નેતૃત્વ કે દિશાનિર્દેશ માટે બીજા પર અવલંબિત હોય છે. વ્યકિતગત રીતે કશુંક નવું પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાં ાા કે વિશ્વનકશા પર છવાઇ જવાના તલસાટનો અભાવ જોવા મળે છે. જયારે પિશ્ચમની સંસ્કતિમાં લોકો સ્વપ્રયત્નથી શકિત ઉજાગર કરે છે. સ્વાવલંબન તેઓનો જીવનમંત્ર છે.

પિશ્ચમી લોકોનો સ્વતંત્ર મિજાજ કશું જ સ્વીકારી લેતો નથી. તેઓ સતત પોતાનું કૂતુહલ સંતોષતા રહે છે. બાળકોને આત્મનિરી ાણ અને મુકત મને પ્રશ્નો પૂછી તેમનાં જ્ઞાનની સીમાઓ વિસ્તારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ રીતે સંશયાત્મક અને અસહમતીના ગુણો સાથે વિકસેલી વિચારસરણી પારંપારિક જ્ઞાનની િ ાતિજો પાર કરી કશુંક નવું જ પ્રાપ્ત કરે છે. જયારે પૂર્વીય સમાજ વડીલો, માતાપિતા, શિ ાકો કે સરકારને આદર આપે છે. તેઓ સ્થાપિત મૂલ્યો અને રિવાજો સામે પ્રશ્ન નથી ઉઠાવતા. વડીલો તેમની નિષ્ક્રિય અને અનિર્ણયાત્મક વિચારસરણી બાળકોને વારસામાં આપે છે. શિ ાણપદ્ધતિ પ્રમાણે જે પાઠયપુસ્તકમાં લખ્યું છે તે અને જે વર્ગ ખંડમાં ભણાવાય છે તે કોઇ પણ પ્રશ્ન વગર સ્વીકારી લેવાની ટેવ પાડે છે.

આવી જમાના જૂની એકની એક ઘરેડમાં ઊછરેલાં બાળકો પાસે જિજ્ઞાસુ વલણની અપે ાા કઈ રીતે રાખી શકાય? ભારત એક સમયે ઉન્નત રાષ્ટ્ર હતું, પરંતુ ગુલામીએ તેનાં સંસાધનો, સંકલ્પશકિત, વૈજ્ઞાનિક પરંપરાઓ જેવી લા ાણિકતાઓને લૂણો લગાડયો અને તે સંકુચિત અને ર ાણાત્મક બની ગયું. આપણે નિયતિમાં માનીએ છીએ, પરંતુ આપણી પરંપરા મહત્ત્વાકાં ાા અને વ્યકિતગત શ્રેષ્ઠતાને અવરોધતી નથી. આપણે ભલે પ્રારબ્ધમાં માનતા હોઇએ પણ પુુરુષાર્થ પર કોઇ લગામ નથી. હા, આપણને નિષ્ફળતાનો ખૂબ ભય લાગે છે. બાળકો કારકિર્દી કે અભ્યાસક્રમ પસંદ કરતી વખતે નિષ્ફળતાના લાંછન પ્રત્યે ખૂબ સજાગ હોય છે.

વૈજ્ઞાનિક સંશોધન લાંબા સમય સુધી ચાલતું મહાકાર્ય છે. તેને સંપન્ન કરવા માટે અનેક વિધ્નો પાર પાડવાં પડે છે. વિજ્ઞાનનો માર્ગ કિઠન છે. અહીં અનેક નિષ્ફળતાઓને પચાવવી પડે છે.

નિષ્ફળતાને સફળતાનું પગથિયું માની તેને પિશ્ચમી સંસ્કતિની જેમ ઊજવવાની માનસિકતા કેળવવી જરૂરી છે. આપણા દેશમાં માવતરોએ, શિ ાકોએ, શિ ાણવિદોએ, સરકારે સહિયારા પ્રયાસથી શિ ાણપદ્ધતિમાં ધરમૂળ પરિવર્તન કરવાની જરૂર છે. સાથોસાથ જનસમુદાયે પણ વિજ્ઞાન પ્રત્યે રસ દાખવવાની તેમ જ નવા વિચારોને – નવા આવિષ્કારોને પ્રોત્સાહિત કરવાની મનોવૃત્તિ કેળવવાની જરૂર છે.

આવતી પેઢી માટે આપણે એવા વાતાવરણનું નિર્માણ કે તેઓ કુતૂહલ સંતોષવા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછતાં અચકાય નહીં, સાથોસાથ સાનુકૂળ માનસિકતા અપનાવીએ જેથી આગામી પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્રાંતિની મશાલચી બને અને નોબેલ પારિતોષિક કમિટીને તેની નોંધ લેવી પડે. આપણે આ માટે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે આપણી નિષ્ક્રિયતા અને નિયતિવાદ. આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેની રાહ જોવાને બદલે પરિસ્થિતિ નિર્માણના ભગીરથ કાર્યમાં લાગી જઇએ. આ કાર્ય વ્યકિતગત તેમ જ સામાજિક બન્ને ોત્રે સરખું મૂલ્ય ધરાવે છે.

ચિંતન ભટ્ટ

[દિવ્યભાસ્કર પરથી સાભાર]

આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements